Home Politics Gujrat bjp : ગુજરાત ભાજપે શરુ કરી લોકસભાની તૈયારી

Gujrat bjp : ગુજરાત ભાજપે શરુ કરી લોકસભાની તૈયારી

0
820
Gujrat bjp
Gujrat bjp

Gujrat bjp : પાંચ રાજ્યોની વિધાનસભાના ચૂંટણીના પરિણામો બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે આજે ગુજરાતમાં બે દિવસ માટે મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે.

Gujrat bjp

લોકસભાની ચૂંટણી પહેલા બુથ સ્તરના કાર્યકરો સુધી મતદારોનો સંપર્ક માટે જુદા જુદા કાર્યક્રમો ઘડી કાઢવા અને જરૂરી માર્ગદર્શન આપવા આજથી બે દિવસ પ્રદેશ કાર્યાલય (Gujrat bjp)  ખાતે બેઠક શરૂ કરવામાં આવી છે. તો આજે રાતથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત ભવનનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લોકાર્પણ કરનાર છે.

Gujrat bjp

Gujrat bjp : ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદમાં

ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા એસવીપી ખાતે યોજાયેલા પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં સવારે દસ વાગ્યે હાજરી આપશે. ત્યારબાદ બપોરે 2:30 કલાકે નેશનલ ફોરેન્સિંગ સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એનસીડીએફઆઈના મુખ્યલયનો શિલાન્યાસ તથા ઇ માર્કેટ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેશે તેઓ ભાજપની બેઠકમાં હાજરી આપશે કેમ તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આજથી શરૂ થતી (Gujrat bjp)  મનોમંથન બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મહામંત્રી અરુણસિંગ, સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ જિલ્લાના પ્રમુખ મહામંત્રી પ્રભારીઓ પ્રવક્તા સહ પ્રવક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 30મી ડિસેમ્બરના રોજ (Gujrat bjp)  પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક પણ બોલાવવામાં આવી છે.લોકસભા 2024ને લઈને શરૂ કરવામાં આવેલી તૈયારીના ભાગરૂપે મળી રહેલી બેઠકમાં વિવિધ વિષયો પર મનોમંથન કરવામાં આવશે. જેમાં બુથ સ્તરના કાર્યકરો સુધી પહોંચવા માટે વિવિધ કાર્યક્રમો અપાશે જેમાં ટિફિન બેઠકો, રાત્રિ બેઠક, પરબુધ્ધ નાગરિક સંમેલન સહિતની રુપરેખા તૈયાર કરી દેવામા આવશે.

તમે આ પણ વાંચી શકો છો

31st party :   લો બોલો ગુજરાતમાં પણ દારૂના ભાવ વધ્યા !! આટલો મોંઘો મળી રહ્યો છે દારૂ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે