ગુજરાતમાં સૈન્ય ( NDRF , SDRF ) અને બિપરજોય અને લેન્ડફોલ

0
197

ગુજરાતમાં જેમ જેમ નજીક આવી રહયું છે બિપરજોય વાવાજોડું તેમ તેમ લોકોમાં તેની દેહશત વધતી જોવા મળી રહી છે. ગુજરાતમાં NDRF અને SDRF ઠેર ઠેર લોકો સાવચેતીના બધા પગલા સાથે તૈયાર છે અને આ આફતનો સામનો કરવા માટે સૌ કોઈ એક થઈને મદદ માટે તૈયાર છે. NDRF SDRF તૈયાર છે પોતાના બચાવ કામગીરીના સાધનો સાથે બિપરજોય માટે તૈયાર છે.રાજ્યમાં સૈન્યએ મોરચો સાંભળી લીધો છે. કચ્છ દ્વારકા જામનગર જીલ્લા ઉપર સૌથી વધુ ખતરો છે. ૫૫ હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ( NDRF ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ( SDRF ) ની ઘણી ટીમોને તૈયાર રાખી છે. આ સાથે નેતાઓ સિવિલ એડમિનિસ્‍ટ્રેશન અને NDRF સાથે માંડીને રાહત કામગીરીનું આયોજન કર્યું છે. સેનાએ પુર રાહત એકમોને તૈયાર રાખ્યા છે.ગુજરાતમાં NDRF SDRF બિપરજોય સામસામે આવી ગયા હોય તેવું દેખાય છે.

હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું મહતમ અસર આજથી જ ચાલુ થઇ જશે. હવામાન વિભાગ દ્વારકા અને કચ્છ જીલ્લામાં રેડ અલર્ટ આપી દીધું છે.વાવાઝોડાની ગતિ જોતા ૮ જીલ્લામાંથી લોકોને સ્થળાંતર કરવાના ચાલુ રાખ્યા છે.વાવાઝોડાનો સામનો કરવા માટે ૧૫ ટીમ NDRF અને ૧૨ ટીમ SDRF તૈયાર બેઠી છે.

લેન્ડફોલ અને તેની અસરો પહેલા બિપરજોયની સૌથી વધુ અસર કચ્છ ,દેવભૂમિ દ્વારકા, અને જામનગરમાં જોવા મળે IMDએ જણાવ્યું છે ૧૫ જુને મોટાભાગના વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની સાથે દરિયા નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે.૧૩૦-૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂનાકાવાની ચેતવણીના ભાગ રૂપે તૈયાર રહેવાનું કેહવામાં આવ્યું છે.

ગુજરાતમાં NDRF SDRF
ગુજરાતમાં NDRF SDRF

હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્રના જણાવ્યું છે કે બિપરજોય ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.આવતી કાલે બિપરજોય વાવાજોડું ભારત અને પાકિસ્તાનની બોર્ડર અથડાઈ શકે છે.આ સમયે વાવાઝોડાની ઝડપ ઓછી થઇ જશે.

લોકોનું સ્થળાંતર
લોકોનું સ્થળાંતર

બિપરજોય શક્તિશાળી વાવાઝોડાનો અંત, ૯ રાજ્યો અલર્ટ

अहमदाबाद जिल्ला में आपति के लिए कंट्रोल रूम के नंबर

विश्व रक्तदाता दिवस

चक्रवात की वजह से आज कत्ल की रात

બિપરજોય વાવાઝોડાંને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરાયા

આ અને આવા સમાચારો માટે જોતા રહો વી.આર.લાઇવ