Home State Gujarat Gujarat Wheat MSP 2026:ગુજરાતમાં રવિ સીઝન 2026 માટે ₹2,585 MSP પર ઘઉં...

Gujarat Wheat MSP 2026:ગુજરાતમાં રવિ સીઝન 2026 માટે ₹2,585 MSP પર ઘઉં ખરીદીની જાહેરાત

0
492
Wheat MSP
Wheat MSP

Gujarat Wheat MSP 2026:ગુજરાતના ખેડૂતોને તેમના પાકનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹2,585 પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ઘઉંની ખરીદી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે.

Gujarat Wheat MSP 2026: નોંધણી અને ખરીદીનું સમયપત્રક જાહેર

Gujarat Wheat MSP 2026

ટેકાના ભાવે ઘઉં વેચવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. નોંધણી અને ખરીદી માટેનું સમયપત્રક નીચે મુજબ છે:

  • ઓનલાઈન નોંધણી: 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2026
  • નોંધણી ક્યાં કરાવવી?: ગ્રામ્ય કક્ષાએ VCE (Village Computer Entrepreneur) મારફતે
  • ઘઉં ખરીદીનો સમયગાળો: 4 માર્ચથી 15 મે, 2026

Gujarat Wheat MSP 2026: નોંધણી માટે જરૂરી દસ્તાવેજો

નોંધણી સમયે ખેડૂતોને નીચેના દસ્તાવેજો રજૂ કરવા ફરજિયાત રહેશે:

  • આધાર કાર્ડની નકલ
  • અદ્યતન 7/12 અને 8-અના ઉતારા
  • વાવણી અંગેની નોંધ (જો 7/12માં નોંધ ન હોય તો તલાટીનો દાખલો)
  • બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક
  • બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નોંધણી અને ખરીદી બંને સમયે ફરજિયાત

ખેડૂતો માટે ખાસ સૂચનાઓ

Gujarat Wheat MSP 2026

નોંધણી પૂર્ણ થયા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમયની માહિતી આપવામાં આવશે. જો કોઈ ખેડૂતના દસ્તાવેજોમાં ખામી જણાશે તો તેમનો ક્રમ રદ કરવામાં આવશે.

મદદ માટે હેલ્પલાઇન

નોંધણી કે અન્ય કોઈ માહિતી માટે ખેડૂતો નીચેના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે:
📞 8511171718 / 8511171719

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે સમયમર્યાદામાં પોતાની ગ્રામ પંચાયત અથવા VCEનો સંપર્ક કરી નોંધણી કરાવી લે, જેથી લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવી શકાય.

આ પણ વાંચો :Gujarat Cooperative Elections :ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે