Home Main આ છે ગુજરાત ભાજપના કરોડપતિ મહિલા સાંસદ, જેમની પાસે 555 તોલા સોના...

આ છે ગુજરાત ભાજપના કરોડપતિ મહિલા સાંસદ, જેમની પાસે 555 તોલા સોના સહીત 64.38 કરોડની જંગમ મિલ્કત

0
1609
આ છે ગુજરાત ભાજપના કરોડપતિ મહિલા સાંસદ, જેમની પાસે 555 તોલા સોના સહીત 64.38 કરોડની જંગમ મિલ્કત છે
આ છે ગુજરાત ભાજપના કરોડપતિ મહિલા સાંસદ, જેમની પાસે 555 તોલા સોના સહીત 64.38 કરોડની જંગમ મિલ્કત છે

Poonam Madam: દેશમાં લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન વિના કોઈ સંકટ પૂર્ણ થઈ ગયું છે, ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા નાતે મતદાન થવાનું છે. એવામાં ગુજરાતનું 26 બેઠકો પર ઉમેદવારોના ફૉર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. બધા ઉમેદવારોએ સત્તાવાર રીતે ચૂંટણી પહેલા પોતાની ચલ અને અચલ સંપતિ સોગંધનામામાં બતાવી છે.

Poonam Madam Net Worth
Poonam Madam Net Worth

આપણે વાત કરીશું જામનગરના ભાજપના મહિલા ઉમેદવાર પુનમબેન માડમ વિશે કે જેને સોગંદનામામાં (Poonam Madam Net Worth) પોતાની સ્વપાર્જીત સ્થાવર જંગમ મિલ્કતોની બજાર કિંમત 64.38 કરોડ દર્શાવી છે. ઉપરાંત તેના પતિ પાસે લીધેલી 18 કરોડની લોન અને અન્ય 35 કરોડની લાયબિલિટી દર્શાવી છે. પૂનમબેન માડમ પાસે 2 લક્ઝુરિયસ કાર, 1 પિસ્તોલ અને પતિ પાસે 3 રાઈફલો હોવાનું સોગંધનામામાં જાહેર કરવામાં આવ્યું છે.

પુનમબેન માડમની સંપતિ | Poonam Madam Net Worth

જામનગરના ભાજપના ઉમેદવારે સોગંદનામામાં દર્શાવ્યું કે પોતાનું ઈન્કમટેક્સ રીર્ટન 80.13 લાખ, પતિ પરમિન્દરકુમારનું રીર્ટન 4.38 કરોડનું ભર્યાનું દર્શાવવામાં આવ્યું છે. તેમની પાસે 3.52 લાખ રોકડ રકમ છે, પતિ પાસે 1.60 લાખ અને શેર તેમજ સરકારી યોજનાઓમાં મળીને કુલ 12.85 કરોડનું રોકાણ, 34.45 લાખની ટોયોટા ફોર્ચુનર, 45.89 લાખની ટોયોટા લેન્ડક્રુઝર કાર છે.

જો સોનાની વાત કરવામાં આવે તો 5554.37 ગ્રામ સોનું જેની કિંમત 3.72 કરોડ છે, 51.52 લાખના હીરા, 19.82 લાખની ચાંદી છે.

ઉપરાંત 1.8 લાખની બેરેટા પીસ્તોલ તેમજ પતિ પાસે ડબલ બેરલ બે અને એક સીંગલ બેરલ રાઈફલ મળીને પોતાની જંગમ મિલ્કતો 22.16 કરોડની અને પતિની જંગમ મિલ્કતો 35.77 કરોડની તથા હિન્દુ સંયુક્ત પરિવારની મિલ્કતો 2.66 કરોડની દર્શાવી છે.

Poonam Madam Net Worth
Poonam Madam Net Worth

Poonam Madam: 64.38 કરોડની અચલ સંપતિ

પુનમબેન માડમ પાસે જામનગર ખાતેના 2 મકાન, ઓફીસ, ખેતીની વિવિધ જમીનો સહિતની પોતાની 47.09 કરોડની સ્વપાર્જીત મિલ્કતો દર્શાવી છે. જેની બજાર કિંમત 64.38 કરોડ છે.

જામનગર લોકસભા બેઠકના એક માત્ર મહિલા ઉમેદવાર આર્થિક રીતે સૌથી શક્તિશાળી ઉમેદવાર ગણી શકાય છે. તેમણે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના બીકોમ ગ્રેજ્યુએટ કરેલું છે તેમજ તેમની સામે એક પણ પ્રકારના કેસ અથવા કોઈ પણ ટેક્સ કે સરકારી કરજો બાકી બોલતો નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે