Home State Gujarat Gujarat Local Body Polls: ગુજરાતમાં ચૂંટણીનો જંગ: 26 એપ્રિલે મતદાન અને 28મીએ...

Gujarat Local Body Polls: ગુજરાતમાં ચૂંટણીનો જંગ: 26 એપ્રિલે મતદાન અને 28મીએ પરિણામ, જાણો સંપૂર્ણ વિગત

0
267
Gujarat Local Body Polls
Gujarat Local Body Polls

Gujarat Local Body Polls: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યૂગલ સત્તાવાર રીતે ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધીની તમામ ચૂંટણીઓ એક જ તબક્કામાં યોજાશે.

Gujarat Local Body Polls: ચૂંટણીનું ટાઈમટેબલ

Gujarat Local Body Polls
  • મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026
  • મતગણતરી: 28 એપ્રિલ, 2026
  • આચારસંહિતા: આજથી જ સમગ્ર રાજ્યમાં અમલી

Gujarat Local Body Polls: ચૂંટણીનો વ્યાપ

આ વખતે રાજ્યમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં સ્થાનિક સંસ્થાઓ માટે જંગ જામશે:

  • 15 મહાનગરપાલિકાઓ
  • 84 નગરપાલિકાઓ
  • 34 જિલ્લા પંચાયતો
  • 260 તાલુકા પંચાયતો
Gujarat Local Body Polls

મહત્વના મુદ્દાઓ (હાઈલાઈટ્સ)

  • ભાજપની સ્પેશિયલ 26′ સ્ટ્રેટેજી: ઉમેદવારોની પસંદગીમાં કોઈ ‘સેટિંગ’ ન ચાલે તે માટે ભાજપે ઇન્કમટેક્સ રેડની જેમ ગુપ્ત રીતે નિરીક્ષકો મોકલીને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
  • SIR પ્રક્રિયા બાદ જાહેરાત: સીમાંકન અને મતદાર યાદીની લાંબી પ્રક્રિયા (SIR) પૂર્ણ થયા બાદ આખરે તારીખો જાહેર થઈ છે. અગાઉ વિલંબને કારણે વહીવટદારો શાસન કરી રહ્યા હતા.
  • વિપક્ષની તૈયારી: આમ આદમી પાર્ટીએ અન્ય પક્ષો કરતા વહેલા પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી મેદાન માર્યું છે.
  • એક જ તબક્કો: વહીવટી તંત્ર પરનું ભારણ ઘટાડવા અને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે તમામ સ્તરની ચૂંટણીઓ એકસાથે લેવાનો નિર્ણય લેવાયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ગુજરાતમાં ચૂંટણીના પડઘમ આજે સાંજે 5 વાગ્યે મોટી જાહેરાત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે