HomeAhmedabadગુજરાત હાઇકોર્ટને મળ્યા બે જજ

ગુજરાત હાઇકોર્ટને મળ્યા બે જજ

ગુજરાત હાઇકોર્ટમાં બે નવા જજોએ શપથ ગ્રહણ કર્યા, એટલે કે ગુજરાત હાઇકોર્ટને બે નવા જજો મળ્યા છે, જે જજોએ શપથ ગ્રહણ કર્યા તેમાં દેવેન દેસાઇ અને મોક્ષા કિરણ ઠક્કરનુ નામ સામેલ છે, તમને જણાવી દઇએ કે એક અઠવાડિયા પહેલા ભારત સરકારના કાયદા વિભાગે બે સિનયર વકીલ દેવેન દેસાઇ અને મોક્ષા કિરણ ઠક્કરને જજ તરીકે નિમણુક કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો, જેના ભાગ રુપે બન્ને જજોએ શપથ ગ્રહણ કર્યા હતા,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments