ગુજરાતના 1000 થી વધુ ગામડા ઓમાં વીજળી ગુમ, રાજસ્થાનની પરીક્ષા હવે

0
437

ગુજરાતના 1000 થી વધુ ગામડા ઓમાં વીજળી ગુમ વાવાઝોડું બિપરજોય પ્રભાવિત વિસ્તારોમાં પશ્ચિમ રેલ્વે દ્વારા ચાલતી, ઉપડતી અથવા સમાપ્ત થતી ૯૯ ટ્રેનોને રોકવામાં આવી છે.વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના 1000 ગામડાઓની પાસેથી શીખી રાજસ્થાન એ વીજળી ગતીએ તૈયારી રાખવી જોઈએ.

ગુજરાતના 1000 થી વધુ ગામડા ઓમાં વાવાઝોડાએ વીજળી ના તાર પણ તોડી નાખીયા છે.વૃક્ષો, વાહનો, મકાનો, તથા ૨૨થી વધારે માણસો ઘાયલ થયા છે. આ વાવાઝોડું રાજસ્થાનમાં નબળું પડશે, ડીપ્રેશન માં પરાવર્તન પામશે.રાહત કામ ધરાવતી એન ડી આર એફ ની ટીમ ગુજરાતમાં વાવાઝોડા થી પ્રભાવિત લોકોને બચાવી રહી છે ભારતીય હવામાન વિભાગ મુજબ, ચક્રવાત હવે સમુદ્રથી જમીન તરફ આગળ વધી રહયું છે ટુક સમયમા વાવાજોડું આગળ વધશે હાલ મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ કેન્દ્રિત છે આપછીનં પગલુ કે શુક્રવાર સુધીમાં આગળ રાજસ્થાનમાં ભારે વરસાદની અપેક્ષા છે. દર્શાવી રહયા છે ભારતીય હવામાન વિભગ.

બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છમા 5,000 થી વધુ વીજળીના થાંભલાઓને નુકસાન પહોંચાડે છે આ કારણે રાજ્યની ગુજરાતના 1000 થી વધુ ગામડાઓમાં વીજુડી ગુમ એક બાજુ પવન વરસાદ સાથે લોકોના ઘરે વિગડીપાવર યુટિલિટી – પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ – 5,120 વીજળીના થાંભલાઓને નુકસાન થયું હતું. તેઓ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.ચક્રવાત બિપરજોયના કારણે ગુજરાતના 1,000 ગામડાઓ વીજળી વગરના છે
ચક્રવાત બિપરજોય ગુજરાતમાં 5,000 થી વધુ વીજળીના થાંભલાઓને નુકસાન પહોંચાડે છે ચક્રવાતને કારણે રાજ્યની પાવર યુટિલિટી – પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ – 5,120 વીજળીના થાંભલાઓને નુકસાન થયું હતું. તેઓ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ચક્રવાત બિપરજોયના કારણે ગુજરાતના 1,000 ગામડાઓ વીજળી વગરના છે

ટૂંકમાં,

ગુજરાતના જામનગર એરપોર્ટ પર વાણીજ્ય કામગીરી ૧૭ તારીખે ફરીથી ચાલુ કરશે.માછીમારોને પણ આવતીકાલ સુધી કોઈ પણ પ્રવૃત્તિ નહિ કરવા જવા આદેશ છે.NDRF ૧૮, SDRF ૧૨, માર્ગ અને મકાન વિભાગણી ૧૧૫ અને વીજળી વિભાગની ૩૯૭ ટીમો મેદાનમાં કાર્યરત છે.૯૪૦૦૦ લોકોનું સ્થળાંતર સાથે ટ્રેન સેવા બંધ છે.નરેન્દ્રમોદી અને ભુપેન્દ્ર પટેલ એકબીજા સાથે વાતચીત કરી અને જંગલના પ્રાણિયોણી સમીક્ષા અને સુરક્ષા વિષે ચર્ચા કરી.રાજસ્થાનમાં ૧૨૫-૧૪૦ કિમી સાથે પવન અને વરસાદ જોવા મળશે.

ગુજરાતના 1000 વીજળી
ગુજરાતના 1000 વીજળી

વાવાઝોડાના કારણે દૈનિક અધધધ… રૂ. ૫૦૦ કરોડનું નુકસાન!