HomeDeshઓનલાઈન બેટલ રોયલ ગેમ રમતા ગેમર્સ માટે સારા સમાચાર

ઓનલાઈન બેટલ રોયલ ગેમ રમતા ગેમર્સ માટે સારા સમાચાર

BGMI (Battleground mobile india) પરથી કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવ્યો!

ભારતીય ઓનલાઈન ગેમિંગ માર્કેટમાં લોકપ્રિય બેટલ રોયાલ ગેમ BGMI એટલે કે બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા પર પ્રતિબંધ લાદવાને ૧ વર્ષ પૂર્ણ થવા આવશે. તે વચ્ચે આ ગેમના રસિયાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારત સરકારે આ ગેમ પરથી ૩ મહિના માટે પ્રતિબંધ હટાવી દીધો છે. આ ૩ મહિના દરમિયાન સરકાર જોશે કે, BGMI નિયમોનું પાલન કરી રહી છે કે નહીં. કારણ કે આ ગેમ પર ડેટા સિકયુરિટી પર જોખમને જોતા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જોકે હવે સમાધાન બાદ BGMI વધુ કડક નિયમો સાથે માર્કેટમાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments