ગોંડલમાં ગણેશ જાડેજા અને જીગીશા પટેલ,અલ્પેશ કથિરિયા વચ્ચે જંગ ચરમસીમાએ #ganeshgondal #jigishapatel #gondalnews #gondal #alpeshkathiriya #ganeshjadeja #jayrajsinhjadeja

0
131

ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાના પડકાર બાદ  પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જીગીશા પટેલની મુલાકાતને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં અનેક લોકો અલ્પેશના સમર્થનમાં આવ્યા હતાં, ત્યારે ઘણાં લોકો તેની વિરોધમાં દેખાવ કરતા જોવા મળ્યા હતાં. જોકે, આ દરમિયાન તેમણે આશાપુરા મંદિરથી દર્શન કરીને નીકળ્યા બાદ અલ્પેશ કથિરિયાની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેની ગાડીના કાચ તોડી નાંખવામાં આવ્યા છે. 

ગોંડલમાં ગણેશ જાડેજા અને જીગીશા પટેલ,અલ્પેશ કથિરિયા વચ્ચે જંગ ચરમસીમાએ

ગોંડલમાં ગણેશ જાડેજા અને જીગીશા પટેલ,અલ્પેશ કથિરિયા વચ્ચે જંગ ચરમસીમાએ અનેક ગાડીઓના કાચ તોડવામાં આવ્યા

ગોંડલમાં ગણેશ જાડેજા અને જીગીશા પટેલ,અલ્પેશ કથિરિયા વચ્ચે જંગ ચરમસીમાએ


રાજકોટના ગોંડલમાં તાજેતરમા ગણેશ ગોંડલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં તેણે પાટીદાર નેતાઓને ચેતવણી આપી હતી. ત્યાર બાદ પાટીદાર નેતા અલ્પેશ કથીરીયા અને જિગીશા પટેલે ગણેશ ગોંડલને સણસણતો જવાબ આપ્યો હતો. આજે પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા હતાં. જ્યાં રાજકીય વાતાવરણ તંગ બન્યું હતું. ગણેશના સમર્થકોએ અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થર માર્યો કર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. આ અંગે જયરાજસિંહ જાડેજાએ અલ્પેશ કથીરિયાને કહ્યું હતું કે, કોઈના અણવર નહીં વરરાજા બનીને આવો #ganeshgondal #jigishapatel #gondalnews #gondal #alpeshkathiriya #ganeshjadeja #jayrajsinhjadeja

ગોંડલમાં ગણેશ જાડેજા અને જીગીશા પટેલ,અલ્પેશ કથિરિયા વચ્ચે જંગ ચરમસીમાએ

પાટીદાર નેતા અલ્પેશનો ગોંડલમાં ભયંકર વિરોધ ગોંડલમાં ગણેશ જાડેજા અને જીગીશા પટેલ,અલ્પેશ કથિરિયા વચ્ચે જંગ ચરમસીમાએ

બીજી તરફ ગોંડલમાં અલ્પેશ કથીરિયાના આગમનથી વાતાવરણ ગરમ થયું હતું. ગણેશ જાડેજા અલ્પેશ કથિરીયાના વિરોધ માટે સમર્થકો સાથે રસ્તા પર ઉતર્યો હતો. અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો. ગણેશ ગોંડલે કહ્યું હતું કે, ગોંડલની જનતા અમારી સાથે છે. અમે અમારો વિરોધ નોંધાવી રહ્યાં છીએ.તોડફોન કરીને ગણેશ જાડેજાએ કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી રહ્યા છીએ.

ગોંડલમાં ગણેશ જાડેજા અને જીગીશા પટેલ,અલ્પેશ કથિરિયા વચ્ચે જંગ ચરમસીમાએ
ગોંડલમાં ગણેશ જાડેજા અને જીગીશા પટેલ,અલ્પેશ કથિરિયા વચ્ચે જંગ ચરમસીમાએ