જર્મનીએ યુક્રેનને પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ આપી

0
26

યુક્રેન અને જર્મની વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે.અમેરિકા સહિતના દેશો યુક્રેનને મદદ કરી રહ્યાં છે.ત્યારે હવે.યુક્રેનને જર્મનીએ મદદ કરી છે. જર્મનીએ યુક્રેનને એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સોંપી. તે પણ તૈનાત કરવામાં આવી છે. જર્મની, અમેરિકા અને નાટોનું આ પગલું રશિયા-યુક્રેન યુદ્ધને વધુ તીવ્ર બનાવી શકે છે. રશિયાએ ભૂતકાળમાં પણ આ દિશામાં સંકેત આપ્યા હતા.યુક્રેનના સંરક્ષણ મંત્રી જર્મની, અમેરિકા અને નાટોનો આભાર માન્યો હતો . પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમ  અમેરિકન એર ડિફેન્સ પ્રોડક્ટ છે. જર્મનીએ પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમ અમેરિકા પાસેથી ખરીદી હતી