અરવલ્લીના બાયડમાં  ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત

0
43
[et_pb_section admin_label=”section”] [et_pb_row admin_label=”row”] [et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Text”]

અરવલ્લીના બાયડમાં  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપ્જાયાં છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક ચાલકે બાઇકને ટક્કર  મારતા એક પરિવારનો માળો વિખેરાયો છે. બાઇક પર બે બાળકો અને પતિ પત્ની જતાં હતા આ સમયે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને ટક્કર મારતા 2 બાળકો સહિત પતિ પત્ની ચારેયના મોત થયા છે. ઘટનાસ્થળે એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યાં હતાં. ઘટનાના પગલે લોકોની ભીડ રોડ પર એકઠી થઇ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ટ્રક ચાલકે સ્ટયરિંગ પર કાબૂ ગૂમાવતા તેને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે લોકોની ભીડ રોડ પર એકઠી થઇ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.