HomeAhmedabadG  20 : એશિયાના મેયરની પરિષદ દિલ્હીમાં યોજાશે

G  20 : એશિયાના મેયરની પરિષદ દિલ્હીમાં યોજાશે

ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાની થઇ પસંદગી

G  20 અંતર્ગત એશિયાના મેયરની પરિષદ  આવતીકાલે દિલ્હીમાં યોજાશે. ગાંધીનગરના મેયરની પણ પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા આવતીકાલે દિલ્હી જશે. અને પરિષદમાં કલાયમેટ ચેન્જ વિષય અને શહેરોને ગ્રીન સિટી બનાવવા અંગેની ચર્ચામાં ભાગ લેશે . અને ભાગ લેનાર દરેક મેયર દ્વાર તેમના શહેરોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments