FIRST SET CAA :  ભારતમાં કાયદો બન્યા બાદ પ્રથમવાર 14 લોકોને મળી ભારતની નાગરિકતા

0
247
FIRST SET CAA
FIRST SET CAA

FIRST SET CAA :  ભારતમાં CAA લાગુ થયા બાદ આજે પહેલીવાર ભારતીય નાગરિકતા આપવામાં આવિ છે,  કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં પ્રથમ 14 લોકોને CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો સોંપ્યા છે. ગૃહ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે.

FIRST SET CAA

FIRST SET CAA :   કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રોનો પ્રથમ સેટ જારી કર્યો છે. CAAના પહેલા સેટ હેઠળ કેન્દ્ર સરકારે 14 લોકોને ભારતીય નાગરિકતા આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં પ્રથમ 14 લોકોને CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો આપ્યા. આ દરમિયાન સેક્રેટરી, ડાયરેક્ટર ઓફ પોસ્ટ્સ (IB), રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા અને વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

FIRST SET CAA

FIRST SET CAA :   11 માર્ચ, 2024 ના રોજ અમલમાં આવ્યો CAA કાયદો

FIRST SET CAA :  ભારત સરકારે 11 માર્ચ, 2024 ના રોજ નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ને સૂચિત કર્યા હતા. આ નિયમોમાં, અરજી કરવાની પદ્ધતિ, ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી (DLC) દ્વારા અરજી ફોરવર્ડ કરવાની પ્રક્રિયા અને રાજ્ય લેવલ એમ્પાવર્ડ કમિટી (EC) દ્વારા અરજીઓની ચકાસણી અને નાગરિકતા પ્રદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

FIRST SET CAA

FIRST SET CAA :   આ નિયમોના અમલમાં આવ્યા પછી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના વ્યક્તિઓ પાસેથી અરજીઓ પ્રાપ્ત થઈ છે જેઓ 31.12.2014 સુધી ધાર્મિક દમન અથવા તેના ભયને કારણે ભારત આવ્યા હતા. હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો