HomeVideshચીનની હોસ્પિટલમાં આગ, 29 લોકોના મોત

ચીનની હોસ્પિટલમાં આગ, 29 લોકોના મોત

ચીનની રાજધાની બેઇજિંગની એક હોસ્પિટલમાં આગ લાગી હતી. આગને કારણે 29 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આગ લાગવાના કારણની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આગ દરમિયાન હોસ્પિટલનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આમાં લોકો બારીમાંથી કૂદતા જોવા મળે છે. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીઓ પાસે ACની ઉપર ઉભા જોવા મળી રહ્યા છે.  કેટલાક તો એર કન્ડીશનીંગ યુનિટની ટોચ પર ઉભા હતા. આ અકસ્માતમાં 29 લોકોના મોત થયા હતા. જોકે, પોલીસે કહ્યું કે કૂદવાને કારણે કોઈનું મોત થયું નથી. ઘણા લોકો ઘાયલ થયા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments