Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર

0
221

Financial Rules: ઓગસ્ટમાં મહિનામાં ઘણા નિયમો બદલાશે, સામાન્ય જનતાના ખિસ્સા પર આ નવા નિયમોની ખિસ્સા અસર વર્તાશે. પેટ્રોલિંગમાં ઘણા નાણાકીય નિયમો બદલાવાના છે. જેમાં એલપીજી સિલિન્ડરથી લઈને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ સુધીના નિયમો સામેલ છે.

ઓગસ્ટના નવા મહિનાની શરૂઆત સાથે જ આવા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. જેમાં HDFC બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો અને LPGની કિંમતો સામેલ છે.

Financial Rules: બેંક ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર
Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર

ઓગસ્ટ 2024થી HDFC બેંક ક્રેડિટ કાર્ડના નિયમોમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે ક્રેડિટ કાર્ડના ભાડાની ચુકવણી પર અને CRED, Cheq, MobiKwik, Freecharge વગેરે જેવી સેવાઓનો ઉપયોગ કરવા પર 1 ટકા ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવામાં આવશે.

ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન સર્વિસ ચાર્જ

Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર
Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર

ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન સર્વિસ ચાર્જ તેની મર્યાદા 3000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 15,000 રૂપિયાથી વધુના ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર તમારે સમગ્ર રકમ પર 1 ટકા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે, જેની મહત્તમ મર્યાદા રૂપિયા 3,000 હશે. આ સિવાય 299 રૂપિયાનો EMI પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવશે.

Financial Rules: ગેસ સિલિન્ડરની કિંમત

Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર
Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટા ફેરફાર કરવામાં આવે છે. ગયા મહિને કેન્દ્રએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો અને એવી અપેક્ષા છે કે સરકાર આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરશે.

ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેંકો બંધ

Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર
Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર

ઓગસ્ટ મહિનામાં 14 દિવસ બેંકો બંધ રહેશે. આમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ જેવી રજાઓનો પણ સમાવેશ થાય છે.

Google maps માં શું બદલાવ

Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર
Financial Rules: ગેસ સિલિન્ડરથી લઈને બેંક સુધી, જાણો ઓગસ્ટમાં ક્યાં બદલાશે નિયમો , Google Maps માં શું થશે ફેરફાર

Google maps સેવાઓ ભારતમાં પરવડે તેવી બની છે. આ નિયમ 1 ઓગસ્ટ, 2024થી લાગુ થશે. આ મુજબ હવે ગ્રાહકોએ તેની સેવાઓનો લાભ લેવા માટે 70 ટકા ઓછો ચાર્જ ચૂકવવો પડશે. આ સેવા માટે ચૂકવણી હવે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં કરવામાં આવશે.

ગૂગલ મેપ્સે ભારતમાં તેના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, જે 1 ઓગસ્ટ, 2024થી અમલમાં આવશે. કંપનીએ અગાઉ કહ્યું હતું કે તેણે ભારતમાં તેની સેવાઓ માટેના શુલ્કમાં 70% સુધીનો ઘટાડો કર્યો છે. ગૂગલ મેપ્સે કહ્યું કે તે હવે તેની સેવાઓ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં ચાર્જ લેશે. જો કે, આ ફેરફારો સામાન્ય યુઝર્સને અસર કરશે નહીં કારણ કે તેમના પર કોઈ વધારાના શુલ્ક લાદવામાં આવ્યા નથી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો