Family Doctor 1384 | બાળકોમાં આયર્ન, વિટામીન અને મિનરલ્સની ઉણપ | VR LIVE

    0
    215

    બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. એવામાં શરીરને જરૂરી તમામ વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડવા જરૂરી છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિને નાનપણથી જ મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. આ માટે બાળકોને પોષક તત્ત્વોથી ભરપૂર આહાર આપવો જરૂરી છે. બાળકોને વિટામિન્સ અને મિનરલ્સની ખૂબ જ જરૂર હોય છે. તેની ઉણપથી બાળકોના વિકાસ પર અસર પડે છે અને બાળકો વારંવાર બીમાર પડે છે. બાળકોની ડાયટમાં પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ્સનું બેલેન્સ બનાવીને આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે બાળકોને કયા વિટામિન અને મિનરલ્સની જરૂર પડે છે.

    બાળકોમાં આયર્ન, વિટામીન અને મિનરલ્સની ઉણપ
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો