Family Doctor 1379 | ઘૂંટણનો ઘસારો | VR LIVE

    0
    222

    ઘૂંટણનો ઘસારો થયો હોય તો તમે કઈ રીતે અટકાવો અને જેને ના થયો એમને માટે ઘૂંટણમાં ઘસારો ન થાય તેના માટે શું પગલા લઇ શકો તમે તમારા ઘૂંટણને તંદુરુસ્ત કેવી રીતે રાખી શકો .ઘૂંટણનો દુખાવો વધારેથી ઉંમરલાયક અને જે લોકો ને સત્તત ઉભું રહેવાનું હોય છે એમને થતો હોય છે. જો તમારા ખાવામાં પણ વધારે ધ્યાન આપવું પડે છે. જો તમને ઘૂંટણનામાં દુખાવો થાય તો તમારે વધારે વિટામીન ડી અને કેલ્શિયમ વાળું ખાવાનું ખાવું જોઈએ. જો તમને પણ ઘૂંટણમાં દુખાવો થતો હોય તો તેમાં કયા પરાકની તકેદારી રાખશો.
    ઘૂંટણનો ઘસારોમાં કયા પ્રકારની કાળજી જરૂરી

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો