Family Doctor 1215 | બાળકો અને ભોજન | VR LIVE

0
60

સામાન્ય રીતે આપણે જાણીએ જ છીએ કે બાળકોને ભોજન પસંદ આવવું એ ખુબજ અઘરી વાત છે.

પણ બાળકોના ભોજનમાં આપણે ચોક્કસથી કાળજી રાખવી જોઈએ…

image 3

બાળકો શું ખાય છે ? , કેટલું ખાય છે ? એ તમામ વસ્તુઓ પર ધ્યાન રાખવું જોઈએ , કારણકે ઘણી વાત મોબાઈલ કે ટીવી જોતા જોતા બાળક તેની ભૂખ કરતા પણ વધારી ખોરાક લઈ લે છે.

આ કાર્યક્રમને આપ ફેસબુક પર પણ નિહાળી શકો છો…

આપ અવા અન્ય કાર્યક્રમો પણ વીઆરની વેબસાઇત પર નિહાળી શકો છો