જાણો અમદાવાદમાં શરદ પૂનમના ગરબા રમવા ક્યાં જશો, આ રહ્યા ગરબા ઇવેન્ટ્સ

4
258
SHARAD PURNIMA 2023
SHARAD PURNIMA 2023

Sharad Poonam Garba Ahmedabad 2023 : ગરબાના રસિયાઓ નવરાત્રિ પૂરી થતા જ ફરી ક્યારે ગરબા રમવા મળશે તેની રાહ જોવા લાગે છે, ત્યારે નવરાત્રિના નવ દિવસ બાદ અનેક જગ્યા પર શરદ પૂનમના ગરબાનું આયોજન (Sharad Poonam Garba Ahmedabad) કરવામાં આવે છે. અમે તમને જણાવીશું કે અમદાવાદમાં કયા – ક્યાં સ્થળો પર શરદ પૂનમના ગરબા થશે અને ક્યાં સિંગર આવશે. ઢોલી સાથેના ગરબા, શ્રેષ્ઠ શણગાર, ગીફ્ટ, ફૂડ સ્ટોલ, પાર્કિંગ, ડેકોરેશન થીમ સાથે ગુજરાતી કલ્ચર, અમદાવાદમાં પ્રીમિયમ સ્થાન પર ગરબા રમવા માટે પૂરતી જગ્યા અને ઘણું બધું આ રહ્યું…

Sharad Poonam Garba Ahmedabad 2023 :

  • Unity events SHARAD PURNIMA 2023 | Navratri 2023 : યુનિટી ઈવેન્ટ્સ શરદ પૂર્ણિમા 2023

Unity events SHARAD PURNIMA 2023 ધરતી સોલંકી
Dharti Solanki

નામ: યુનિટી ઈવેન્ટ્સ શરદ પૂર્ણિમા 2023

તારીખકલાકાર
October 28 (28/10/2023)ધરતી સોલંકી (Dharti Solanki)

પાર્ટી પ્લોટ: લાવીશ ગ્રીન પાર્ટી પ્લોટ (Lavish Greens Party Plot)

સમય : October 28 | 7:30PM – October 29 | 12:30AM

Google map :

1 78

સ્થળ: 32, સિંધુ ભવન માર્ગ, સામે. શ્રીયા એટલાન્ટા, PRL કોલોની, થલતેજ, અમદાવાદ

કિંમત: 99*

  • Unity events SHARAD PURNIMA 2023 | Navratri 2023 : યુનિટી ઈવેન્ટ્સ શરદ પૂર્ણિમા 2023

Unity events SHARAD PURNIMA 2023 ડિમ્પલ બિસ્કટવાલા
Dimple Biscuitwala

નામ: યુનિટી ઈવેન્ટ્સ શરદ પૂર્ણિમા 2023

તારીખકલાકાર
28/10/2023ડિમ્પલ બિસ્કીટવાલા (Dimple Biscuitwala)

પાર્ટી પ્લોટ: વૃંદાવન પ્રીમીયમ લોન (Vrundavan Premium Lawn, Ahmedabad)

સમય : October 28 | 7:30PM – October 29 | 12:30AM

Google map :

1 79

સ્થળ: ગીતાંજલિ પાર્ટી પ્લોટની પાછળ, ઔડા ગાર્ડન બોડકદેવની સામે, રામદાસ રોડ, જીનજર હોટેલ, બોડકદેવ, અમદાવાદ

કિંમત: 99*

  • Mehrangi Raas Garba 2023 : : મહેરંગી રાસ ગરબા શરદ પૂર્ણિમા 2023

Mehrangi Raas Garba 2023 Shyamal Saumil Aarti Munshi
Shyamal-Saumil-Aarti Munshi

નામ: મહેરંગી રાસ ગરબા શરદ પૂર્ણિમા 2023

તારીખકલાકાર
  28/10/23શ્યામલ-સૌમિલ-આરતી મુનશી (Shyamal-Saumil-Aarti Munshi)

પાર્ટી પ્લોટ: ઝોડીઅક પાર્ટી પ્લોટ (Zodiac Party Plot, Ahmedabad)

સમય : October 28 | Starting at 7:00 PM

Google map :

1 80

સ્થળ: Zodiac The One Event Destination, ઝોડીઅક ધ વન ઈવેન્ટ્સ ડેસ્ટીનેશન, વૈષ્ણો દેવી મંદિર પાછળ, શાલીગ્રામ લેકવ્યુ લેન, ઓડા ગાર્ડનની સામે, ખોરજ, ગુજરાત 382421

કિંમત: 24મી ઓક્ટોબર પછી – કિંમતો રૂ. રૂ.1000/- વ્યક્તિ દીઠ

  • MisB Garba Night 2023 | Sharad Purnima Edition : મિસબી ગરબા નાઇટ શરદ પૂર્ણિમા 2023

નામ: મિસબી ગરબા નાઇટ 2023

તારીખકલાકાર
29/10/23

પાર્ટી પ્લોટ: મિસબીહેવિંગ બ્યુટીફૂલ્ય – ધ સ્ટુડીઓ (Misbehaving Beautifully – The Studio, Ahmedabad)

સમય : October 29 | Starting at 9:00 PM to 1:00 AM

Google map :

1 102

દેશ, દુનિયા અને ગુજરાતના સમાચાર વાંચવા – અહી કલિક કરો –


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

4 COMMENTS

Comments are closed.