શ્રાવણ માસમાં પણ મોંઘવારીનો માર પડશે,ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થશે

0
186
શ્રાવણ માસમાં પણ મોંઘવારીનો માર પડશે,ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થશે
શ્રાવણ માસમાં પણ મોંઘવારીનો માર પડશે,ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થશે

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

શ્રાવણ માસમાં પણ લોકોને મોંઘવારીનો માર પડશે

શ્રાવણ માસમાં લોકો ફરાળી વાનગીઓની  સાથે ડ્રાયફ્રુટ અને ફળફળાદી આરોગે છે

ડ્રાયફ્રુટની લોકો વધુ પ્રમાણમાં ખરીદી કરે છે

ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થશે

રિટેલ બજારમાં 5 થી 7 ટકાનો ભાવ વધારો થવાની શક્યતા

શ્રાવણ માસમાં પણ લોકોને મોંઘવારીનો માર પડશે.ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થશે ત્રણ વર્ષે આવેલો અધિક માસ સમાપ્ત થઈ ગયો છે.શ્રાવણ માસનો પ્રારંભ થયો છે.  પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શંકર ભગવાનની ભક્તિની સાથે  ઉપવાસનું અનેરું મહત્વ રહેલુ છે.શ્રાવણ માસમાં લોકો ફરાળી વાનગીઓની  સાથે ડ્રાયફ્રુટ અને ફળફળાદી આરોગે છે.ત્યારે ગુજરાત મીઠાઈ ફરસાણ એસોસિએશન અમદાવાદના પ્રમુખ કમલેશ કંદોઈના જણાવ્યા અનુસાર શ્રાવણ માસ અને રક્ષા બંધનના તહેવારમાં લોકો ડ્રાયફ્રુટની લોકો વધુ પ્રમાણમાં ખરીદી કરે છે. ત્યારે  શ્રાવણ માસ અને તહેવારોને જોતા સૂકા મેવાના રિટેલ બજારમાં મોંઘા થે. લોકોને 5 થી 7 ટકા ભાવ વધારા માટે  તૈયાર રેહવુ પડશે.

ડ્રાયફ્રુટના વર્તમાન ભાવો પર નજર કરવામાં આવેતો

કાજુ આખા પ્રીમિયમ 1400 થી 1500 એક કિલો

કાજુ મોટાભાગે મૅગ્લોર, ગોવા, માલવણ, કેરાલા (ઓલમ)

બદામ નાની મોટી 1200 થી 1300 રૂપિયા કિલો

ઓસ્ટ્રેલિયન અમેરિકન અફઘાનિસ્તાનની બદામ વધુ પ્રચલિત છે

પિસ્તા ઈરાનથી આયાત કરાય છે 1400 થી 1500 રૂપિયા કિલો ડીટેલ બજારમાં વેચાય છે

અખરોટમાં કાશ્મીરી અખરોટમાં અને ચીલી અખરોટનું વધુ વેચાણ થાય છે

કાશ્મીરી અખરોટ 900 થી 1000 રૂપિયા કિલો ચીલી અખરોટ 900 થી 1200 રૂપિયા કિલો

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ