લો બોલો ભારે પવનથી ટોલ પ્લાઝા ધરાશાયી થયો

0
90

દેશમાં છેલ્લા ઘણા સમયથી કઈ ઋતુ ચાલી રહી છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ થઇ રહ્યું છે. કારણકે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ મોટા ભાગના રાજ્યોમાં જોવા મળી રહ્યો છે. મે જુન મહિનો ગરમી નો મહિનો ગણાતો હોય છે પરંતુ દેશના કેટલાક ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે ભારે પવનને કારણે નુકશાનના સમાચાર મળી રહ્યા છે

મહારાષ્ટ્રના અહમદ નગર પાસે હાઇવે પર ભારે પવનને કારણે ટોલ પ્લાઝાનો શેડ ધરાશાયી થયો હતો. અને મોટું નુકશાનના સમાચાર મળી રહ્યા છે. પવનની ગતિ 50 થી 70 કિલોમીટરની આસપાસ હતી ત્યારે આ ઘટના વાબી હતી. ભારે પવાસ સાથે વરસાદને કારણે હાઇવે પર વાહન વ્યહવાર ખુબ ઓછો હતો પરંતુ ટોલ પ્લાઝા પર કામ કરી રહેલા કર્મચારીઓ હજાર હતા પણ જાનહાનીના સમાચાર નથી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ