ભારતીય વાયુ સેનાના ચિનૂ હલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

0
151

ભારતીય વાયુસેનાના ચિનૂક  હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં કરાયું હતું. આ અંગેની માહિતિ મળતા જ જિલ્લા વહિવટી તંત્રની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.ઘટનાની જાણ થતા વહિવટિ તંત્રની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.ઘટનાની જાણ થતા ગ્રામજનોના ટોળા એકત્રિત થઈ ગયા  હતા