ELECTRIC TOOTHBRUSH : એમેઝોન ELECTRIC TOOTHBRUSH અને વોટર ફ્લોસર (WATER FLOSSER) પર 65% સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, તરત જ ખરીદો

0
132

ઓરલ કેર રૂટીનની સાથે તમારી સ્માઈલ વધુ સુંદર બનાવો. ELECTRIC TOOTHBRUSH અને વોટર ફ્લોસર પર 65% સુધીના આ ડિસ્કાઉન્ટનો ઝડપથી લાભ લો.

ઓરલ કેર હાઈજીન જાળવવી એ આપણા દાંત અને પેઢાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે અને યોગ્ય સાધનો રાખવાથી મોટો ફરક પડી શકે છે. બેસ્ટ ડીલ્સની અમારી સર્ચમાં, ઇલેક્ટ્રિક ટૂથબ્રશ અને વોટર ફ્લોસર પર એક ઈન્ટ્રેસ્ટીંગ સેલ મળી આવી છે. જે તમારા ડેન્ટલ કેર રૂટીનને એક સ્ટેપ અપ લઈ જશે. ચાલો આ ટૂથબ્રશનો લાભ લઈએ અને આપણા દાંતની વધુ કાળજી લઈએ.

આ છે ઈલેક્ટ્રિક ટૂથબ્રશ અને વોટર ફ્લોસરની ટોપ ડીલ્સ 

1. Caresmith Spark Rechargeable Electric Toothbrush

Caresmith Spark Rechargable Electric Toothbrush

કેરસ્મિથ સ્પાર્ક માત્ર ટૂથબ્રશ નથી; તે એક એડવાંસ ઓરલ કેર ટૂલ છે. 6 ઓપરેટિંગ મોડ્સ અને 40,000 વાઇબ્રેશન પ્રતિ મિનિટ આપે છે. સરસ બ્રિસલ ડિઝાઇન, સ્માર્ટ ઓટો ટાઈમર અને એક જ ચાર્જ પર 20 દિવસ સુધીનો યૂઝથી તમે તમારી ઓરલ હેલ્થ કેરને વધુ સારી બનાવવામાં મદદ કરશે.આને તમે -68% ડિસ્કાઉન્ટ સાથે 799 રૂપિયામાં ખરીદી શકો છો.

2. beatXP Buzz Electric Toothbrush for Adults

beatXP Buzz Electric Toothbrush for Adults

બીટએક્સપી બઝ ઇલેક્ટ્રિક ટૂથબ્રશ 3 ક્લિનિંગ મોડ અને 3-કલાકના ચાર્જ પર 30 દિવસ સુધીની બેટરી લાઇફ સાથેનો અફોર્ડેબલ ઓપ્શન છે. તેનું સ્માર્ટ ક્વાડબીટ ટાઈમર સુનિશ્ચિત કરે છે કે તમે રિકમન્ડેડ બ્રશિંગ ટાઈમ ફોલો કરો, અને IPX7 વોટરપ્રૂફ ડિઝાઇનના કારણે તમે આને શાવરમાં પણ યૂઝ કરી શકો છો. BeatXP વડે તમે દાંત અને પેઢાં સ્વસ્થ રાખી શકો છો.

3. AGARO COSMIC PLUS Sonic Electric Tooth Brush

AGARO COSMIC PLUS Sonic Electric Tooth Brush

40,000 સ્ટ્રોક પ્રતિ મિનિટ અને 5 ક્લિનિંગ મોડ્સ સાથે, AGARO COSMIC PLUS બેસ્ટ ક્લિનીંગ પૂરી પાડે છે. આ પેકેજમાં 5 બ્રશ હેડ, 1 ઇન્ટરડેન્ટલ હેડ અને એક કેરી કેસ સામેલ છે. 25 દિવસ સુધી ચલનાર રિચાર્જેબલ બેટરી સાથે, આ પાવર ટૂથબ્રશ ડીપ ક્લિનીંગ આપે છે.તમે આને 1599 રૂપિયામાં ખરીદી શકો છો.

4. Colgate ProClinical 150 Charcoal Sonic Battery Powered Electric Toothbrush

Colgate ProClinical 150 Charcoal Sonic Battery Powered Electric Toothbrush

કોલગેટ પ્રોક્લિનિકલ 150 ચારકોલ સોનિક ટૂથબ્રશ એક મેનુઅલ ટૂથબ્રશની સરખામણીમાં 5X પ્લાક ઘટાડવા માટે 20,000 સ્ટ્રોક/મિનિટ સાથે પાવર-ટીપ બ્રિસ્ટલ્સનો ઉપયોગ કરે છે. ચારકોલ-ઇન્ફ્યુઝ્ડ એન્ટીબેક્ટેરિયલ બ્રિસલ બેક્ટેરિયાને બનતા અટકાવે છે, અને તેનું 2-મિનિટ ટાઈમર દાંતની ચમકની ખાતરી આપે છે.

5. Oral B Vitality 100 White Criss Cross Electric Rechargeable Toothbrush

Oral B Vitality 100 White Criss Cross Electric Rechargeable Toothbrush

13% ડિસ્કાઉન્ટ પર માત્ર 1399 રૂપિયામાં, તમે પ્લાક દૂર કરવા માટે Oral B Vitality 100 2D ક્લિનિંગ મેળવી શકો છો. રાઉન્ડ બ્રશ હેડ દાંતની સંપૂર્ણ સફાઈ સુનિશ્ચિત કરે છે, અને બિલ્ટ-ઇન પ્રોફેશનલ ટાઈમર તમને દર 30 સેકન્ડે બ્રશિંગ એરિયા બદલવા માટે ચેતવણી આપે છે, જે તેને તમારી ઓરલ કેર રૂટીનમાં જરૂરી ટૂલ બનાવે છે.