ઈડીએ ઝારખંડમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદીપ યાદવના ઘર સહિત 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહી બિલ્ડર શિવ કુમરને ત્યા પણ કરવામાં આવી હતી.જમીન કૌંભાડ કેસમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડાની કાર્યવાહી અંગે ધારાસભ્ય અને ઈડી તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.અપ્રમાણસર મિલકતના કેસમાં ઈડીએ આ દરોડાની કાર્યવાહી કરી છે.