Home State Gujarat આણંદમાં ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું

આણંદમાં ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું

0
425
આણંદમાં ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું
આણંદમાં ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું

આણંદ : ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું

અલગ અલગ રાજ્યની શૈક્ષણિક સંસ્થાની ૨૦ માર્કશીટ સાથે બંટી બબલી ઝડપાયા

આરોપીઓના  બે દિવસના રિમાન્ડ મંજૂર

આણંદમાં ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું છે. સમગ્ર રાજ્યમાંથી આણંદ જિલ્લામાં વિદેશ ગમન કરનારની સંખ્યા વિશેષ હોય છે જેથી સસ્તી અને સચોટ માર્ગ દર્શન આપતી જાહેરાતવળી વિદેશ મોકલવાની એજન્સીઓ પણ  વધુ જોવા મળી રહી છે.આવી છેતરામણી જાહેરાત થી પ્રેરાઈ ને વિદેશ ગમન ઇચ્છતા યુવક યુવતીઓ વધુ નાણાં કમાઇ લેવાની લાલચે ખોટી અને બનાવટી માર્કશીટ ના આધારે આવી એજન્સી ઓના ચક્કરમાં આવી જાય છે અને નાણાં ગુમાવે છે . હજુ થોડા સમય પહેલા જ ચાંગા થી ડુપ્લીકેટ માર્કશીટ નું કોભાંડ ઝડપાયું હતું એની શાહી સુકાઈ નથી ત્યાં ફરી આણંદ ના વિદ્યાનગર રોડ ઉપરથી ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાયું છે.આણંદના વિદ્યાનગર રોડ ઉપરથી ડુપ્લીકેટ માર્કશીટ નું કોભાંડ ઝડપાયું છે.  આણંદના વિદ્યાનગર રોડ ઉપર આવેલી ઓવરસીઝ વીઝા કન્સલ્ટન્સીમાં આણંદ એસઓજી પોલીસે છાપો મારી રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીની નકલી માર્કશીટો તેમજ સર્ટીઓ ઝડપી પાડયા હતા. આ મામલે વધુ તપાસ કરતા આ ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના ગુનામાં સંડોવાયેલા પવનકુમાર ભારતી નામનો શખ્સ જે વડોદરા નો  છે આ બંનેની પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી  છે. પોલીસે એક મહિલા સહિત બેને ઝડપી પાડી બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.આરોપીઓની પૂછપરછમાં આ અંગે વધુ ખુલાસા થઈ શકે છે. અને અન્ય કયા આરોપીઓ આ કૌભાંડમાં સંડોવાયલા છે. તે પણ પોલીસ તપાસમાં જાળી શકાશે .ત્યારે હાલતો પોલીસે સમગ્ર  કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આણંદમાં ડુપ્લીકેટ માર્કશીટનું કોભાંડ ઝડપાતા ચકચાર મચી છે.

વાંચો અહીં આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુની ધરપકડ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે