Home Gujarat Ahmedabad વૈશાખ મહિના માં ભગવાન ને પ્રશન્ન કરવા કરો આ કામ, થશે દરેક...

વૈશાખ મહિના માં ભગવાન ને પ્રશન્ન કરવા કરો આ કામ, થશે દરેક મનોકામનાઓ પૂર્ણ

0
513

ધન સંપત્તિ થી જીવન થશે ખુશ ખુશાલ

શુભ ફાળો ની થશે પ્રાપ્તિ

હિંદુ શાસ્ત્રો મુજબ વૈશાખ મહિનાને વિશેષ માનવા માં આવ્યો છે.અને તેમાં અમુક ખાસ નિયમો નો ઉલ્લેખ પણ કરવા માં આવ્યો છે.એટલે કે વૈશાખ મહિના ની પૂર્ણિમા સુધી માં આ નિયમો નું પાલન કરવાનું હોય છે.આ નિયમો નું પાલન કરવા થી તમને કયા ફાયદાઓ થશે એ પણ તેમાં જણાવા માં આવ્યું છે.પોતાના કરિયર માં પ્રગતિ માટે ભગવાન વિષ્ણુ ને તુલસીપત્ર થી પૂજા કરવી જોઈએ. આ સાથે જ ભગવાન ના અન્ય નામો જેવા કે કેશવ અને ગોવિંદ ને પણ યાદ કરવા જોઈએ.જયારે પણ તમે વિષ્ણુ નું ધ્યાનધરો ત્યારે અવશ્ય શ્રી હરી નું પણ ધ્યાન ધરો તો તમને કરિયર માં પ્રગતિ અવશ્ય મળશેજ.

ઘર માં સુખ- સમૃદ્ધિ માટે

ઘર માં સુખ-સમૃદ્ધિ લાવવા માટે તમે ભગવાન વિષ્ણુ ને તુલસીપત્ર ની સાથે સાથે મધ પણ અર્પણ કરો તો ઘર માં અવશ્ય સુખ શાંતિ આવશે જ. શ્રી માધવ સ્વરૂપ ની સાથે સાથે તમે ભગવાન ના અનંત સ્વરૂપ ની પણ પૂજા કરો જેથી ભગવાન અવશ્ય પ્રશન્ન થશે જ.

સંકટ દુર કરવા

જીવન માં આવતા કોઈ પણ સંકટ ને દુર કરવા માટે  ભગવાન વિષ્ણુ ના અનંત સ્વરૂપ ને પંચામૃત ધરાવવું જોઈએ જેથી ભગવાન જલ્દી થી પ્રશન્ન થશે.પંચામૃત ની સાથે સાથે તુલસી નું પાન મુકવાનું પણ ક્યારેય ભૂલવું જોઈએ નહિ.આ સાથે જ સારા જીવનસાથી ની મનોકામના માટે ભગવાન ને તુલસીપત્ર વાળી મીઠાઈ નો પણ ભોગ લગાવવો જોઈએ.જોકે દરરોજ  મીઠાઈ નો ભોગ લગાવી શકાય નહિ પરંતુ ક્યારેક ક્યારેક આવી મીઠાઈ નો ભોગ લગાવા થી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને સારો જીવનસાથી મેળવવાની મનોકામના પણ પૂર્ણ થાય છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે