ડીકે શિવકુમારે ભાજપના નેતાના ચરણ સ્પર્શ કર્યા

0
356

કર્ણાટકમાં કોંગ્રેસે સત્તા સંભાળી છે.ત્યારેકર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે બેંગલુરુમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. શિવકુમારે પણ વિધાનસભામાં રાજ્ય સમક્ષ વિધાનસભાના પગથિયા પર માથું ટેકવ્યું હતું. તેઓ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમાઈને પણ મળ્યા હતા.