જર્જરીત ઈમારત ધરાશાયી થવાનો સિલસિલો યથાવત

0
65
જરીત ઈમારત ધરાશાયીનો સિલસિલો યથાવત
જરીત ઈમારત ધરાશાયીનો સિલસિલો યથાવત

ભાવનગરમાં મોટી દુર્ઘટના

માધવહીલ કોમ્પ્લેક્સનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી

સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રાજ્યમાં જર્જરીત ઈમારત ધરાશાયી થવાનો સિલસિલો યથાવત છે.ભાવનગરમાં ઈમારત જર્જરીત  ઈમારતો ધરાશાયી થાવાનો સિલસિલો યથાવત છે.ભાવનગરના  માધવહીલ કોમ્પલેક્સનો સ્લેબ ધરાશાયી થયો હતો.સ્લેબ ધરરાશાયી થતા અફરારફરી સર્જાઈ હતી સ્લેબ ધરાશાયી થતી અનેક લોકો દટાયા હતા . 15થી વધુ લોકોનોનું રેસ્ક્યુ કરીલેવામાં આવ્યું છે.   20 જેટલા લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે, જેમાંથી મોટાભાગના લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે. આ તમામને રેસ્ક્યૂ બાદ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. તો નીચે આવેલી બેંક BoBના 8 જેટલા કર્મચારીઓને બહાર કઢાયા છે. હજુ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની સંભાવના છે. કટર અને જેસીબીની મદદથી કાટમાળ હટાવાઈ રહ્યો છે. તેમની શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું છે.  પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિ થવા પામી નથી.આ દુર્ઘટનામાં બિલ્ડિંગના ઉપરના ભાગની ઓફિસોને પણ નુકસાન થયું છે. આ ઓફિસો પણ હવે જોખમી બની છે. કોમ્પ્લેક્સના પહેલા ત્રણ માળમાં 200 દુકાનો આવેલી છે.આ આગાઉ જૂનાગઢમાં પણ 24 જૂલાઈએ ઈમારત ધરાશાયી થઈ હતી.જેમાં 4 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં.

મદાવાદના મકરબામાં ત્રીજા માળે દીવાલ ધરાશાયી                               

બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન દરમિયાન બની દુર્ઘટના

ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી મૃતદેહ બહાર કાઢ્યો

અમદાવાદના મકરબા વિસ્તારમાં આજે વહેલી સવારે બિલ્ડીગની દિવાલ ધરાશાયી થતાં એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ. પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી ઇનસેપ્તમ નામની બિલ્ડીંગના ત્રીજા માળે આજે વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ