દિલની વાત 894 | પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો | VR LIVE

0
205

સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

ચોમાસાની શરૂઆત થવાની સાથે જ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.જૂન મહિનામાં ડેન્ગ્યુના અને સાદા મેલેરિયાના, ઝેરી મેલેરિયાના અને ચિકનગુનિયાના કેસ સામે આવ્યા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના કેસ અને કમળાના કેસ પણ વધુ પ્રમાણમાં નોંધાયા છે. ટાઈફોઇડના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાલુ માસ દરમિયાન લેવામાં આવેલા પીવાના પાણીના સેમ્પલ પણ ફેઇલ ગયા છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે.આપના શહેર કે આપના વિસ્તારમાં શું પરિસ્થિતિ છે ? તંત્રએ અને નાગરિકોએ શું સાવચેતી રાખવી જોઈએ ?