HomeDeshશું જેલમાં બંધ આફતાબને અન્ય કેદીઓએ માર્યો  માર ?

શું જેલમાં બંધ આફતાબને અન્ય કેદીઓએ માર્યો  માર ?

શ્રદ્ધા વલ્કર હત્યા કેસમાં અવનવા  ખુલાસા થયાં છે. ત્યારે હવે જેલમાં બંધ આફતાબને કેદીઓએ માર્યો હોવાની વાત સામે આવી છે. આફતાબ પૂનાવાલાને જેલમાં કેદીઓએ માર માર્યો હતો..આફતાબના વકીલે દાવો કર્યો છે કે તેને જેલમાં અન્ય કેદીઓએ માર્યો છે…નોંધનીય છે કે આફતાબ શ્રધ્ધા હત્યાકાંડમાં જેલમાં છે.આફતાબે  શ્રદ્ધા વલ્કરની હત્યા કરી હતી.અને ત્યારબાદ  શ્રદ્ધાના  શરીરના ટુકડા કરી નાખ્યા હતા..આફતાબના વકીલે તેને મારમારવામાં આવ્યો હોવાની રજૂઆત કોર્ટમાં કરતા કોર્ટે આફતાબની સુરક્ષા  સુનિશ્ચિત કરવા   જેલ સુપ્રિટેન્ડેન્ટને નિર્દેશ આપ્યો છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments