HomeGujaratદેવભૂમિદ્વારકા:આસોટા ગામમાં ખૂની ખેલ ખેલાયો

દેવભૂમિદ્વારકા:આસોટા ગામમાં ખૂની ખેલ ખેલાયો

દેવભૂમિદ્વારકાના આસોટા ગામમાં ખૂની ખેલ ખેલાયો હતો.જૂથ અથડામણમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.જ્યાં સારવરા દરમિયાન એક વ્યકતિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.કયા કારણો સર જૂથ અથડામણ થઈ હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે .અને હત્યામાં સંડોવાયલા ઓરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments