પાકિસ્તાનમાં લોકશાહી ખૂબ જ નિમ્ન સ્તરે : ઇમરાન ખાન

0
50

ન્યાયતંત્ર જ એકમાત્ર આશા : ઇમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સુપ્રીમો ઈમરાન ખાને કહ્યું છે કે, “પાકિસ્તાનમાં લોકશાહી ખૂબ જ નિમ્ન સ્તરે છે. હાલમાં ન્યાયતંત્ર જ એકમાત્ર આશા છે.” તેમણે વધુમાં જણાવ્યું છે કે, “જ્યારે હું બહાર હતો, ત્યારે મારા ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું છે કે, અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં તેમની ધરપકડ પછી ફાટી નીકળેલી 9 મેની હિંસાની તપાસ શરૂ કરવી જોઈએ.”