HomeGujaratઅમરેલીમાં દિપડાનો આતંક

અમરેલીમાં દિપડાનો આતંક

અમરેલીમાં દિપડાનો આતંક યથાવત છે. રાજુલા તાલુકામાં બે વર્ષની બાળકી સુઈ રહી હતી ત્યારે દિપડો આવી ચડ્યો હતો અને બાળકી પર હુમલો કરી દીધો હતો.બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.દિપડાના હુમલામાં બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.દિપડાના હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફલાયો છે. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments