Home Breaking News DELHI NEWS : દિલ્હીમાં ગરમીનો હાહાકાર, દેશનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું,  દિલ્હીના...

DELHI NEWS : દિલ્હીમાં ગરમીનો હાહાકાર, દેશનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું,  દિલ્હીના નજફગઢમાં તાપમાન 47.4 ડિગ્રી  પહોંચ્યું

0
1050
DELHI NEWS
DELHI NEWS

DELHI NEWS :  દેશની રાજધાની દિલ્હીમાં ભારે ગરમી પડી રહી છે. આજે એટલે કે 18 મેના રોજ સવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 27.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.6 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે શનિવારથી દિલ્હીમાં હીટ વેવની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ભારે પવન ચાલુ રહેશે. શુક્રવારે દિલ્હીના નજફગઢમાં તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે તે દેશનું સૌથી ગરમ સ્થળ બન્યું હતું.

DELHI NEWS

DELHI NEWS :   દિલ્હીમાં આજે   દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે. આજે મહત્તમ તાપમાન 44 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે સવારે 8.30 વાગ્યે દિલ્હીમાં ભેજનું સ્તર 39 ટકા હતું.

DELHI NEWS :   દિલ્હીમાં 19 મેથી 24 મે સુધી તીવ્ર ગરમીનું મોજું ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. લઘુત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.

DELHI NEWS

DELHI NEWS :   હવામાનની આગાહી શું કહે છે?

DELHI NEWS :   હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી એક સપ્તાહ સુધી વાતાવરણમાં કોઈ બદલાવ નહિ  દિલ્હીનું સ્વચ્છ આકાશ અને તેજસ્વી સૂર્યપ્રકાશ શહેરને કાળઝાળ ગરમી થી શેકી નાખશે , છેલ્લા ચાર વર્ષમાં બીજી વખત મે મહિનામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે,  18 અને 24 મે વચ્ચે દિવસનું તાપમાન 44°-45°Cની આસપાસ રહેવાની શક્યતા છે.

DELHI NEWS

તમને જણાવી દઈએ કે ગરમીનું મોજું એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહી શકે છે. સપાટી પરના મજબૂત પવનો બપોરના સમયે હીટ વેવની સ્થિતિ સર્જશે. રાત્રિઓ પણ ગરમ રહેવાની શક્યતા છે અને તાપમાનનો પારો 25 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે