ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત

0
77
ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. આઈસીસીએ આ માહિતિ સત્તાવાર વેબસાઈટ પર શેર કરી છે.જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે તેની કાર્કિર્દીની છેલ્લી મેચ રમશે. આ પહેલા વોર્નર એશિઝ સીરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ રમશે .ઓસ્ટ્રેલિયય અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરી 2024માં ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ દરમ્યાન વોર્નર છેલ્લી મેચ રમશે.ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી છે.cricket
ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. આઈસીસીએ આ માહિતિ સત્તાવાર વેબસાઈટ પર શેર કરી છે.જાન્યુઆરી 2024માં પાકિસ્તાન સામે તેની કાર્કિર્દીની છેલ્લી મેચ રમશે. આ પહેલા વોર્નર એશિઝ સીરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ રમશે .ઓસ્ટ્રેલિયય અને પાકિસ્તાન વચ્ચે જાન્યુઆરી 2024માં ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ દરમ્યાન વોર્નર છેલ્લી મેચ રમશે.ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી છે.

David Warner 2

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો