Home Gujarat Ahmedabad ગુજરાત યુનિવર્સિટીમા દારુની મહેફિલ-દારુબંધીના લીરેલીરા

ગુજરાત યુનિવર્સિટીમા દારુની મહેફિલ-દારુબંધીના લીરેલીરા

0
531

ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં

ક્વાટર્સમાં દારુની મેહફીલનો વિડીયો વાયરલ

વાત કરીએ શિક્ષણના ધામ ગુજરાત યુનિવર્સિટીની,આમ તો યુનિવર્સિટી કોઇન કોઇ કારણોથી વિવાદમા રહે છે, ત્યારે હવે એક વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે, જેમાં બે આધેડ ઉમરના પુરુષો ડાન્સ કરી રહ્યા છે,, અને એક વ્યક્તિના હાથમાં ગ્લાસમા જેમાં દારુ હોવાનો માનવામા આવી રહ્યો છે, અને વિડીયો ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરનુ હોવાનુ કહેવાય છે, અને જેમાં એક સિક્યોરીટી ગાર્ડ છે અને બીજા વ્યક્તિ પોલીસ કર્મચારી હોવાનું કહેવાઇ રહ્યો છે, ત્યારે બન્ને બોલીવુડ સંગીત ઉપર ઠુમકા લગાવી રહ્યા છે, જ્યારે બન્ને નાચતા નાચતા થાકી જાય છે,ત્યારે કોઇ મહિલા તેમને નાચવા માટે કહે છે તો બન્ને ફરી નાચવા લાગે છે, ત્યારે સવાલ એ ઉઠે કે પોલીસ ભલે દુર બંધીના બણંગા ફુકતી હોય,, પણ જે રીતે આ દૃશ્યો સામે આવ્યા છે,,તે પોલીસના આબરુના તો લીરે લીરા ઉડાવે છે,સાથે ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓ સામે પણ કલંક લગાવે છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે