દાહોદ: લૂંટ વિથ મર્ડરની ઘટનામાં નવો ઘટસ્ફોટ

0
69
દાહોદ: લૂંટ વિથ મર્ડરની ઘટનામાં નવો ઘટસ્ફોટ
દાહોદ: લૂંટ વિથ મર્ડરની ઘટનામાં નવો ઘટસ્ફોટ

દાહોદ: લૂંટ વિથ મર્ડરની ઘટનામાં નવો ઘટસ્ફોટ

ફરિયાદી જ ગુનેગાર નીકળ્યો

પતિએ જ કરી હતી પત્નીની હત્યા

દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. લૂંટ વિથ મર્ડર કેસમાં પતિ એજ પોતાની પ્રમીકાને  પામવા માટે લૂંટનો તરકટ રચ્યો હતો. આરોપી શૈલેષ ડામોર જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. શૈલેષ ડામોરના તેની પ્રેમીકા સાથેના સબંધોની જાણ પત્નીને થઈ ગઈ હતી .અને પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝગડા થતા.જેથી પતિ એજ પત્નીની હત્યા કરી ને લૂંટનું તરકટ રચ્યું હતું. પતિ પોતાની પત્નીને નિર્જન જગ્યાએ લઈ જઈ નિર્મમ હત્યા કરી હતી જે ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલીને.આરોપીને  જેલના સળિયા પાછળ ધકેલી હત્યા નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

DSP બલરામ મીણા દાહોદ

DSP બલરામ મીણા દાહોદ

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ