ભારતીય શેરબજારમાં કડાકો

0
74

બુધવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયો હતો.સેન્સેક્સમાં 208 પોઈન્ટનો ઘટાડો થયો હતો.જ્યારે નિફ્ટીમાં 62 પોઈન્ટનો ઘટાડો થયો હતો.સેન્સેક્સ 208 પોઈન્ટના  ઘટાડા સાથે 61773 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 62 પોઈન્ટના ઘટાડા સાથે 18285 પોઈન્ટ પર બંધ થયો હતો.બેન્ક નિફ્ટીમાં 276 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો.બેન્ક નિફ્ટી 276 પોઈન્ટના ઘટાડા  સાથે 43677 પોઈન્ટ પર  બંધ થયો હતો.