કોરોનાનો નવો વેરિયન્ટ એશિયાના દેશોમાં વધ્યા કેસ #coronanews #coronavirus #coronacases #coronainasia #new variant

0
60

કોરોનાનો નવો વેરિયન્ટ એશિયાના દેશોમાં વધ્યા કેસ #coronanews #coronavirus #coronacases #coronainasia #newvariant પાંચ વર્ષ પહેલા દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ફરી એકવાર નવી લહેર સાથે માથુ ઊંચું કરી રહ્યો છે. સિંગાપોર, હોંગકોંગ અને દક્ષિણપૂર્વ એશિયાના ઘણા ભાગોમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે.સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડ જેવા દેશોમાં નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ

આ વખતે સંક્રમણ માટે ઓમિક્રોનના નવા વેરિઅન્ટ JN1 અને તેનો સ-વેરિઅન્ટ LF7 અને NB1.8 ને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.મે મહિનાની શરૂઆતમાં સિંગાપોરમાં 14,000થી વધુ કેસ નોંધાયા હતા. એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આ સંખ્યા 11,100ની આસપાસ હતી.

સિંગાપોર, હોંગકોંગ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં વધ્યા કેસ

અહીં કેસોમાં 28%નો વધારો થયો છે. તેમજ, હોસ્પિટલોમાં દરરોજ દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 30%નો વધારો થયો છે.

ઓમિક્રોનના નવા વેરિઅન્ટ JN1 થી હાહાકાર

જોકે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે આ નવા વેરિઅન્ટ વધુ ખતરનાક છે અથવા પહેલા કરતા વધુ ઝડપથી ફેલાય છે.

દરરોજ દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 30%નો વધારો

જો કે, તેમનું માનવું છે કે આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર અસર કરી શકે છે.

કોરોનાનો નવો વેરિયન્ટ એશિયાના દેશોમાં વધ્યા કેસ #coronanews #coronavirus #coronacases #coronainasia #new variant

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે