Family Doctor 1245 | કન્જેક્ટિવાઈટિસ | VR LIVE

0
326

કન્જેક્ટિવાઈટિસના કેસોમાં દિવસે ને દિવસે થઇ રહ્યો છે વધારો…

કેસોમાં વધારો થતા જનરલ ઓપીડી ફૂલ થઈ છે…

અમદાવાદમાં એક સપ્તાહમાં 12 હજારથી વધુ કન્જેક્ટિવાઈટિસના કેસો નોંધાયા છે.

કિસ્સામાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે