લો બોલો… આ કોંગ્રેસ નેતા પાસે ચૂંટણી લડવા પૈસા નથી, QR code દ્વારા મતદારો પાસે માગ્યા રૂપિયા…

0
85
લો બોલો... આ કોંગ્રેસ નેતા પાસે ચૂંટણી લડવા પૈસા નથી, QR code દ્વારા મતદારો પાસે માગ્યા રૂપિયા...
લો બોલો... આ કોંગ્રેસ નેતા પાસે ચૂંટણી લડવા પૈસા નથી, QR code દ્વારા મતદારો પાસે માગ્યા રૂપિયા...

QR code: દેશમાં આજથી લોકસભાની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સીટોની દૃષ્ટિએ આ સૌથી મોટો તબક્કો છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ગુજરાતમાં પણ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ફરવા માટે આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો રાજકોટ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 

લો બોલો... આ કોંગ્રેસ નેતા પાસે ચૂંટણી લડવા પૈસા નથી, QR code દ્વારા મતદારો પાસે માગ્યા રૂપિયા...
લો બોલો… આ કોંગ્રેસ નેતા પાસે ચૂંટણી લડવા પૈસા નથી, QR code દ્વારા મતદારો પાસે માગ્યા રૂપિયા…

QR code દ્વારા ચંદો આપવા વીડિયો કર્યો જાહેર

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસના પોરબંદરના લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ વીડિયો જાહેર કરીને વોટ સાથે નોટની માંગણી કરી છે. તેઓએ સોશિયલ મીડિયા પર આર્થિક સહયોગ આપવાની વિનંતી કરી છે.

આ સાથે જ તેઓએ ધારાસભ્ય હતા, ત્યારે લોકહિતના કરેલા કામોની પણ માહિતી મતદારોને આપી હતી. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.