કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કર્યાં ભાજપ પર પ્રહાર
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રિયંકા ગાંધીએ જાહેર સભા સંબોધિ
ભાજપ ડબલ એન્જિનની વાત કરવાનું બંધ કરેઃપ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશના જબલપુરમાં ભાજપ પર પ્રહાર કર્યાં હતા. પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.પ્રીયકા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપના દિલમાં તમારા માટે કોઈ આસ્થા નથી. અહીં આવીને ભાજપના નેતાઓ અ જાહેરાતો કરે છે પરંતુ તેને પૂર્ણ કરતા નથી. ડબલ એન્જિન અને ટ્રિપલ એન્જિનની વાત કરે છે. તેઓ હિમાચલ અને કર્ણાટકમાં પણ એવું જ કહેતા હતા. જનતાએ તેમને બતાવ્યું છે કે તેઓ ડબલ એન્જિનની વાત કરવાનું બંધ કરે, અને કામ કરે નહીં તો તેમને જનતા કાઢી મુકશે
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી જબલપુરમાં
પ્રિયંકા ગાંધીએ નર્મદાની પૂજા કરી
ગ્વારીઘાટ પર પ્રાર્થના કરી
એન્કર
કોંગ્રેસના નેતા અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી એ સોમવારે જબલપુર પહોંચ્યા હતા. જબલપુર પહોંચ્યા બાદ મધ્યપ્રદેશની જીવન રેખા ગણાતી નર્મદા નદીમાં પ્રાર્થના કરી હતી. આ પછી, તે વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (માટે તેના પક્ષના પ્રચારની શરૂઆત રેલી સાથે કરી હતી. જબલપુરને મધ્યપ્રદેશની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા ભાજપે પ્રિયંકા ગાંધીને ચૂંટણીલક્ષી હિન્દુ ગણાવ્યા છે. આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે અને પ્રિયંકા ગાંધી પ્રચારની શરૂઆત કરવા માટે આવ્યા હતા. તે વિમાન દ્વારા જબલપુર પહોંચી અને નર્મદા નદીના કિનારે ગ્વારીઘાટ પહોંચ્યા બાદ તેમણે પ્રાર્થના કરી અને નર્મદા મૈયાની આરતી કરી હતી .
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ