HomeFinanceસીએમ ભુપેન્દ્ર પટેલે મહિલા ઉદ્યોગસાહિકો સાથે કરી મુલાકાત

સીએમ ભુપેન્દ્ર પટેલે મહિલા ઉદ્યોગસાહિકો સાથે કરી મુલાકાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે FICCI ની મહિલા પાંખ FLO ફિક્કી લેડીઝ વીંગ ઓર્ગેનાઇઝેશનની ઉદ્યોગ સાહસિક મહિલાઓ સાથે મુલાકાત કરી હતી, તેઓએ ગાંધીનગર નિવાસ સ્થાને સંવાદ કર્યો હતો  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉદ્યોગ સાહસિક મહિલાઓને જણાવ્યું કે, આ વર્ષના બજેટમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓને પ્રોત્સાહન સહિતની ૨૦૦ થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી યોજનાઓ છે.તેમણે રાજ્ય સરકારે મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો અભિગમ દાખવ્યો છે તેની ભૂમિકા પણ આપી હતી.  FLO ની ઉદ્યોગ સાહસિક બહેનોએ પણ તેમને રાજ્ય સરકારના મળી રહેલા સહયોગ સહિતના અનુભવો વર્ણવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments