HomeDeshCM યોગીએ ફરી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી,જોણો શું થઈ ચર્ચા

CM યોગીએ ફરી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી,જોણો શું થઈ ચર્ચા

ઉત્તરપ્રદેશમાં  માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ સામે જાહેરમાં હત્યાથી ચકચાર મચી છે. યોગી સરકાર અને યુપી પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે ફરી રવિવારે પણ સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. યોગી અદિત્યનાથના નિવાસ્થાને યોજાયેલી આ બેઠકમાં  ડીજીપી આરકે વિશ્વકર્મા અને મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ પસ્થિત રહ્યાં હતા.બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.અતિક એહમદ અને અશરફની હત્યાની તપાસ  એસઆઈટીને સોંપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments