ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર

0
158

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબ સાઈટ પર પરિણામ 7-30 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે . આ ઉપરાંત વિદ્યાર્થીઓ ૬૩૫૭૩૦૦૯૭૧ નંબર પર વોટ્સએપ મેસેજ કરીને પણ પરિણામ જાણી શકે છે .

પરિણામની વટ કરીએતો આ વર્ષે વિદ્યાર્થીનીઓ અવ્વલ નંબરે રહી છે . સૌથી વધુ પરિણામ કચ્છ જીલ્લાનું અને ઔથી ઓછું પરિણામ દાહોદ જીલ્લાનું આવ્યું છે. ૩૧૧ સ્જાલાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.

પરીહ્નામના મહત્વના મુદ્દા જોઈએ તો

-ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
-WWW.GSEB. ORG પર પરિણામ જાહેર
-ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા પરિણામ
-સા.પ્રવાહની પરિક્ષામાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી
-કચ્છ જિલ્લામાં સૌથી વધુ પરિણામ
-કચ્છ જિલ્લામાં 84.59 ટકા પરિણામ
-દેવગઢ બારિયા કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ
-દેવગઢ બારિયામાં 36.28 ટકા પરિણામ
-3.49 લાખ વિદ્યાર્થીઓ થયા પાસ
-વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ