ચીનની અવળચંડાઈ

0
276

દક્ષિણ હિન્દ મહાસાગરમાં 19 જગ્યાના નામ બદલ્યાં

ચીનની ફરી અવડચંડાઈ  સામે આવી છે.આગાઉ ચીને અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નામ બદલ્યા હતા.ત્યારે હવે ચીને દક્ષિણ હિન્દ મહાસાગરની ઊંડાઈએ આવેલા 19 સમુદ્ર તટના નામ બદલી નાખ્યા છે. ચીન તરફથી કરાયેલી આ કાર્યવાહી ભારતની સંપ્રભુતા અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય પ્રવાસ ક્ષેત્રમાં સીધી દખલ છે. એક મહિનામાં ભારતીય સંપ્રુભતા સાથે ચેડાં કરવાનો આ બીજો પ્રયાસ હતો જે શી જિનપિંગના શાસન હેઠળ ચીને કર્યો હતો. તેને હિન્દ મહાસાગરમાં ચીનની વધતી દખલ તરીકે જોવાઈ રહ્યું છે.