મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

0
43

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય એજન્સી તેમને કામ કરવા દેતી નથી. મમતાનો આરોપ એવા સમયે આવ્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અભિષેક બેનર્જી સ્કૂલ ભરતી કૌભાંડની તપાસને લઈને કોલકાતામાં CBI ઓફિસમાં હાજર થયા હતા. તેમણે ટ્વીટ કર્યું કે કેન્દ્રની સરમુખત્યારશાહી સરકારના એજન્સી શાસને અમારા કામને પડકારજનક બનાવી દીધું છે. હજુ પણ લાખો લોકો અમારી સાથે છે.