મુખ્યમંત્રી એકનાથ શિન્દેએ વિપક્ષ પર પ્રહાર કર્યા

0
55

નવા સસંદ ભવનનું લોકાઅર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો વિપક્ષે બહિષ્કાર કર્યો હતો. આ અંગે એકનાથ શિન્દેએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.અને જણાવ્યું હતું કે વડાપ્રધાને બધાને આમંત્રણ આપ્યું હતું, પરંતુ વિપક્ષને કંઈ સારું કરો તો ખરાબ લાગે છે. જેઓ નવા સંસદ ભવનની સરખામણી શબપેટી સાથે કરી રહ્યા છે તેમને લોકો જવાબ આપશે.