દિલની વાત 1055 | લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર | VR LIVE

  0
  287

  છેલ્લા ઘણા સમયથી ખોટા લગ્નની નોધાણીનાં કિસ્સાઓ સામે આવ્યા છે..દીકરીઓ અને પરિવાર સાથે છેતરપીંડી અટકાવવા અને આવા પરિવારોને બચાવવા લગ્નના નોધાણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે . છેલ્લા ઘણા સમયથી માતાપિતાની મરજી વિરુદ્ધના લગ્ન અને લવ જેહાદના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.  આ અંગે સમાજ ઘણા સમયથી ચિંતિત છે .ત્યારે આ લગ્નની નોધણી દસ્તાવેજની ચકાસણી અને વેરીફીકેશન બાદ જ નોંધણી કરશે જેમાં માતાપિતાની સહી ફરજીયાત રહેશે . સરકારના આ નિર્યણથી અનેક દીકરીઓના જીવન બચી જશે અને છેતરપીંડીથી પરિવારોને રક્ષણ મળશે

  લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર
  સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો


  Discover more from VR LIVE GUJARAT: Gujarat News

  Subscribe to get the latest posts to your email.