છેલ્લા ઘણા સમયથી ખોટા લગ્નની નોધાણીનાં કિસ્સાઓ સામે આવ્યા છે..દીકરીઓ અને પરિવાર સાથે છેતરપીંડી અટકાવવા અને આવા પરિવારોને બચાવવા લગ્નના નોધાણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે . છેલ્લા ઘણા સમયથી માતાપિતાની મરજી વિરુદ્ધના લગ્ન અને લવ જેહાદના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ અંગે સમાજ ઘણા સમયથી ચિંતિત છે .ત્યારે આ લગ્નની નોધણી દસ્તાવેજની ચકાસણી અને વેરીફીકેશન બાદ જ નોંધણી કરશે જેમાં માતાપિતાની સહી ફરજીયાત રહેશે . સરકારના આ નિર્યણથી અનેક દીકરીઓના જીવન બચી જશે અને છેતરપીંડીથી પરિવારોને રક્ષણ મળશે
લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર
સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો